Sun 06 July, 2008
એક રોમાંચક અનુભવ…
07:45 વાગે » પરમ સમીપે માં લખાયું [આગળ વાંચો]
07:45 વાગે » પરમ સમીપે માં લખાયું [આગળ વાંચો]
એક નાનકડું તૃણ..નાચતું કૂદતું પડતું આખડતું જાણે ઓલિમ્પીકની રેસમાં ઉતર્યું હોય તેમ આસપાસ નજર નાખવાની પરવા કર્યા સિવાય નદીના પ્રવાહમાં બસ આગળ ને આગળ ધસમસી રહ્યું હતું. વચ્ચે ભલેને મસમોટા ખડકો આવ્યા કરે અહીં કોને પરવા છે ? તે તો વટભેર ખડકો કૂદાવતું આગળ ને આગળ દોડી રહ્યું હતું કે [...]
વિજયકુમાર દવેની ત્રણ સુંદર રચનાઓ: તું, તારો સાથ, તારો સહવાસ
06:34 વાગે » Bansinaad માં લખાયું [આગળ વાંચો]
06:34 વાગે » Bansinaad માં લખાયું [આગળ વાંચો]
વિજયકુમાર દવેની ત્રણ સુંદર રચનાઓ
તું, તારો સાથ, તારો સહવાસ
૧.
ઢબૂરી દેતી ટાઢ અને
રેલાઇ રહેલા અંધકાર વચ્ચે
ચાંદની પ્રસરાવતો ચંદ્ર
જાણે
મારા અંધિયારા જીવનમાં
પ્રકાશ અને હૂંફ આપતો સૂર્ય
એટલે
તું.
૨.
ભર વરસાદે પલળવાથી બચવા
એક છાપરા નીચે લીધેલ આશરો
અને
મારા જીવનની તડકી-છાંયડી વચ્ચે
તારા ખભા પર માથુ ઢાળી દેતાંક ને
મળેલ વિસામો
એટલે
તારો સાથ.
૩.
એક અજાણ જંગલમાં
રાહ ભુલેલા પ્રવાસીને
અચાનક મળી આવેલ ભોમિયો
અને
મારા ખભે ખભા મિલાવી
મારા દુ:ખ સુખમાં સહભાગી થવા
ઇશ્વરે [...]
દીકરો મારો લાડકવાયો - કૈલાસ પંડિત
05:25 વાગે » ટહુકો.કોમ માં લખાયું [આગળ વાંચો]
05:25 વાગે » ટહુકો.કોમ માં લખાયું [આગળ વાંચો]
આજે મનહર ઉધાસના સ્વરમાં ગવાઇને અમર બની ગયેલા આ મીઠા હાલરડાની મજા લઇએ…
સ્વર : સંગીત - મનહર ઉધાસ
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
કેરીઓ કાચી તોડશું [...]
Sat 05 July, 2008
ચાલો આજે બહાર જમવા…
20:34 વાગે » ફૂલવાડી માં લખાયું [આગળ વાંચો]
20:34 વાગે » ફૂલવાડી માં લખાયું [આગળ વાંચો]
બહાર આવે જમવાની ઘણી મજા,
પછી કેવી ભોગવવી પડે સજા!
ચાલો આજે બહાર જમવા…
20:34 વાગે » ફૂલવાડી માં લખાયું [આગળ વાંચો]
20:34 વાગે » ફૂલવાડી માં લખાયું [આગળ વાંચો]
બહાર આવે જમવાની ઘણી મજા,
પછી કેવી ભોગવવી પડે સજા!
ના પાડી …
20:18 વાગે » ફૂલવાડી માં લખાયું [આગળ વાંચો]
20:18 વાગે » ફૂલવાડી માં લખાયું [આગળ વાંચો]
દુઃખ એ વાતનું નથી એમણે ‘ના’ પાડી,
વાત એ છે કે એમણે અચકાતા અચકાતા ‘ના” પાડી..
નયને ‘હા’ પાડવા છતાં,
તારી નજરે’ના’ પાડી.
દિલે ‘હા’ પાડવા છતાં,
તારા હોઠે મને ‘ના’પાડી.
મારા પ્રત્યે ના વિશ્વાસ’હા’ પાડી છતા
ઈચ્છાઓ ઘણી હોવા છતા તારા મન
ના ડરે મને ‘ના’ પાડી.
લખવા માગુ છું ઘણું બધુ પણ
આ પેને મને ‘ના’ પાડી,
ના ભલે પાડી પરંતું મને
લાગેછે કે’ના’છુટકે ‘ના’ [...]
ના પાડી …
20:18 વાગે » ફૂલવાડી માં લખાયું [આગળ વાંચો]
20:18 વાગે » ફૂલવાડી માં લખાયું [આગળ વાંચો]
દુઃખ એ વાતનું નથી એમણે ‘ના’ પાડી,
વાત એ છે કે એમણે અચકાતા અચકાતા ‘ના” પાડી..
નયને ‘હા’ પાડવા છતાં,
તારી નજરે’ના’ પાડી.
દિલે ‘હા’ પાડવા છતાં,
તારા હોઠે મને ‘ના’પાડી.
મારા પ્રત્યે ના વિશ્વાસ’હા’ પાડી છતા
ઈચ્છાઓ ઘણી હોવા છતા તારા મન
ના ડરે મને ‘ના’ પાડી.
લખવા માગુ છું ઘણું બધુ પણ
આ પેને મને ‘ના’ પાડી,
ના ભલે પાડી પરંતું મને
લાગેછે કે’ના’છુટકે ‘ના’ [...]
ઉંબરો
15:32 વાગે » મેઘધનુષ માં લખાયું [આગળ વાંચો]
15:32 વાગે » મેઘધનુષ માં લખાયું [આગળ વાંચો]
આજે અષાઢ સુદ ત્રીજ
આજનો સુવિચાર:- આત્મવિશ્વાસનો અર્થ છે પોતાના કામમાં અતૂટ વિશ્વાસ.
હેલ્થ ટીપ :- તુલસીના પાનના રસમાં થોડુંક કપૂર ભેળવી જરાક ગરમ કરો. આ ગરમ રસનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનું કળતર દૂર થશે.
ઉંબરો
ઉંબરો જેની ઉપેક્ષા પણ થાય છે અને જેની ઉપાસના પણ થાય છે. ઘરની વાત ઉંબરાની બહાર જાય ત્યારે ઘરની [...]
પ્રકરણ - 7 : પાછા વતનમાં
11:30 વાગે » ગદ્યસુર માં લખાયું [આગળ વાંચો]
11:30 વાગે » ગદ્યસુર માં લખાયું [આગળ વાંચો]
વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
જમણી બાજુથી બીજા ‘નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
————————————————————-
રુપલી હતાશ બની નદીમાં પડતું નાંખવા ગઈ; ત્યારથી તેના કબીલાના લોકો તેની શોધ ચલાવી રહ્યા હતા. કોઈક નદીકીનારે પણ જોઈ આવ્યા હતા; પણ કાંઠાની ભેખડ ઉપરથી તેની છેક નીચે સુતેલાં ગોવો અને રુપલી તેમને દેખાયાં ન હતાં. જંગલમાં બધે રુપલીની તલાશ કરવામાં [...]
મીડલ ક્લાસ હાઉસ વાઈફ
09:36 વાગે » શબ્દો છે શ્વાસ મારા માં લખાયું [આગળ વાંચો]
09:36 વાગે » શબ્દો છે શ્વાસ મારા માં લખાયું [આગળ વાંચો]
(સમયના શરીરે કરચલીનું જાળું…. …)
(સેરોલસર તળાવ પાસે, શોજા, હિ.પ્ર., નવે.-૦૭)
*
હસબંડ આખો દિવસ ઑફિસમાં વ્યસ્ત.
કંપની મોટી
એટલે
કામ પણ મોટું.
ઑફિસ અવર્સ પછી
બિઝનેસ મિટીંગ્સ, બિઝનેસ પાર્ટીઝ ને ક્યારેક બિઝનેસ ટ્રીપ્સ…
છોકરાને શું કહેવું ?
એ કૉલેજમાં વ્યસ્ત… કૉલેજ પછી મિત્રોમાં…બાકી એની જાતમાં…
રસોઈ કૂક બનાવી જાય.
કચરા-પોતા, વાસણ-કપડાં લક્ષ્મીબાઈ કરી જાય.
એની છોકરી વળી
સાંજે આખા શરીરને મસાજ પણ કરી જાય.
શરીર દબાય ત્યારે ખૂબ સારું [...]
આ બાસ્કેટ છે કે બિલ્ડીંગ?
07:00 વાગે » ફનએનગ્યાન.કોમ માં લખાયું [આગળ વાંચો]
07:00 વાગે » ફનએનગ્યાન.કોમ માં લખાયું [આગળ વાંચો]
આ અહીં જે ચિત્ર આપેલું છે તે જોઇને કહો કે આ બાસ્કેટ છે કે બિલ્ડીંગ કે પછી ફોટોશોપની કમાલ?
મિત્રો, આ કોઇ ફોટોશોપની કમાલ નથી. આ બાસ્કેટ જેવા આકારનું બિલ્ડીંગ છે. અમેરિકાની બાસ્કેટ બનાવતી કંપનીનું હેડક્વાટર. વધુ ફોટોગ્રાફ્સ જોવા માટે અહીં ક્લિક કરો.
Tarakash Universe Sites :
Tarakash.com
|
Nukkad
|
Tarakash Rasoi
|
Sanchika
|
Tarakash Video
|
Tarakash Josh
|
Tarakash Podcast
